શેરબજારમાં કડાકો, સતત ત્રીજા દિવસે ઘટાડા સાથે કારોબાર પૂર્ણ થયો, સેન્સેક્સ 600થી વધારે પોઈન્ટ તૂટીને આટલા હજારની નીચે, તો નિફ્ટી પણ….

by Dr. Mayur Parikh

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ,20 જાન્યુઆરી 2022          

ગુરુવાર.

ગુરુવારે સતત ત્રીજા સત્રમાં ભારતીય શેરબજારમાં ઘટાડો ચાલુ રહ્યો છે. 

સપ્તાહના ચોથા ટ્રેડિંગ દિવસે અને નિફ્ટી બંને સૂચકાંકો લાલ નિશાનમાં બંધ થયા છે.

આજના કારોબાર બાદ સેન્સેક્સ 634.20 પોઈન્ટના ઘટાડા સાથે 59,464.62 પર તો નિફ્ટી 181.40 પોઇન્ટના ઘટાડા સાથે 17,757.00 પર બંધ થયો છે.

આજના ટોપ ગેનર લિસ્ટમાં પાવરગ્રીડ, ભારતી એરટેલ, એશિયન પેઈન્ટ્સ, મારુતિ સુઝુકી અને ICICI બેંકના શેરનો સમાવેશ થાય છે. 

જોકે ટોપ લૂઝર્સની યાદીમાં બજાજ ફિનસર્વ, ટીસીએસ, ઈન્ફોસીસ, સન ફાર્મા અને ડો રેડ્ડીઝ લેબ્સના શેરનો સમાવેશ થાય છે.

નાના વેપારીઓની સમસ્યાઓ જાણવા CAIT દેશભરમાં યોજશે વેપારી સંવાદ અભિયાન; જાણો વિગત

Join Our WhatsApp Community

You may also like

Leave a Comment