News Continuous Bureau | Mumbai
સપ્તાહના ચોથા દિવસે આજે ભારતીય શેરબજાર(Indian sharemarket) મોટા કડાકા સાથે બંધ થયું છે.
આજે બપોરે 3.30 વાગ્યે આજે સેન્સેક્સ(Sensex) 1,158.08ના ભારે ઘટાડા સાથે 52,930.31 સ્તર પર અને નિફટી(Nifty) 359.10ના ઘટાડા સાથે 15,808.00 સ્તર પર બંધ થયું છે.
વિપ્રો(Wipro) અને એચસીએલ ટેક(HCL Tech) આજના સૌથી વધુ ઉંચકાયેલા શેર્સ છે.
અદાણી પોર્ટ્સ(Adani ports), ઈન્ડસઈન્ડ બેન્ક(IndusInd Bank), તાતા સ્ટીલ(Tata steel), તાતા મોટર્સ(Tata motors), હિન્દલ્કો સૌથી વધુ ગગડેલા શેર્સ(Shares) છે
આ સમાચાર પણ વાંચો : ઈ-કોમર્સ કંપનીઓને ટક્કર આપવા વેપારીઓ તૈયાર, વેપારમાં આવતી અડચણો દૂર કરવા ગ્રોમા અને CAITની બેઠક, વેપારીઓ ઓનલાઈન બિઝનેસ તરફ વળશે.
