News Continuous Bureau | Mumbai
એશિયન બજારો(Asian markets) અને યુએસ ઇક્વિટી ફ્યુચર્સમાં(US equity futures) મજબૂતાઈ વચ્ચે સેન્સેક્સ(Sensex) અને નિફ્ટીએ(Nifty) આજે જબરદસ્ત ઉછાળો નોંધાવ્યો છે.
સેન્સેક્સ 1534 પોઈન્ટ અથવા 2.91 ટકાના વધારા સાથે 54,326 પર અને નિફ્ટી 457 પોઈન્ટ અથવા 2.89 ટકાના ઉછાળા સાથે બંધ થયો હતો.
જોકે શેરબજારમાં(Sharemarket) જોરદાર તેજી વચ્ચે શ્રી સિમેન્ટ(shree Cement) અને યુપીએલ નિફ્ટીના(UPL Nifty) ટોપ લૂઝર(Top loser) રહ્યા હતા.
ડૉ. રેડ્ડીઝ લેબોરેટરીઝ(Dr. Reddy's Laboratories), રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ(Reliance Industries), જેએસડબ્લ્યુ સ્ટીલ(JSW Steel), નેસ્લે ઈન્ડિયા(Nestle India) અને ટાટા મોટર્સ(Tata Motors) ટોચના ગેનર હતા
આ સમાચાર પણ વાંચો : માર્કેટ મજામાં! ગઈકાલના કડાકા બાદ શેરબજાર આજે રિકવરીના મૂડમાં, સેન્સેક્સ-નિફટીમાં આટલા પોઈન્ટનો જબરદસ્ત ઉછાળો..