Site icon

સપ્તાહના છેલ્લા ટ્રેડિંગ દિવસે શેરબજારમાં કડાકો, સેન્સેક્સ-નિફ્ટી ગબડ્યા.. મંદીમાં પણ આ શેર રહ્યા ટોપ ગેઈનર્સ

વર્ષ 2023ના પ્રથમ સપ્તાહના છેલ્લા ટ્રેડિંગ દિવસે શેરબજારમાં જબરદસ્ત ઘટાડો જોવા મળ્યો છે.

Closing Bell: Sensex extends winning run to 3rd session, jumps 401 pts

અક્ષય તૃતીયા બાદ સુકનનો સોમવાર, શેરબજારમાં તેજી.. આ સેક્ટરમાં ઉછાળા સાથે બંધ થયું માર્કેટ

News Continuous Bureau | Mumbai

વર્ષ 2023ના પ્રથમ સપ્તાહના છેલ્લા ટ્રેડિંગ દિવસે શેરબજારમાં જબરદસ્ત ઘટાડો જોવા મળ્યો છે.

Join Our WhatsApp Community

સેન્સેક્સ 452 પોઈન્ટ ઘટીને 60 હજારની નીચે 59,900.37 પર તો નિફ્ટી પણ 138 પોઈન્ટના ઘટાડા સાથે 18,798 પર બંધ રહ્યો છે.

લગભગ 1,392 શેર વધ્યા, 2,007 શેર ઘટ્યા અને 128 શેર યથાવત રહ્યા.

નિફ્ટી પર બ્રિટાનિયા, રિલાયન્સ, M&M, BPCL અને ONGC ટોપ ગેઈનર્સ રહ્યા છે

ટોપ લુઝર્સ JSW સ્ટીલ, TCS, IndusInd Bank, Bajaj Finserv, અને Tech Mahindra રહ્યા છે

આ સમાચાર પણ વાંચો :   વિરાટ-અનુષ્કા: બ્રજના રંગમાં રંગાયેલા વિરાટ-અનુષ્કા, વૃંદાવનમાં પુત્રી વામિકા સાથે સંતોના આશીર્વાદ લીધા

Gold Rate Today: સોના-ચાંદીના ભાવમાં મોટો ઉલટફેર: મકર સંક્રાંતિ પહેલા કિંમતોમાં કડાકો, છતાં ભાવ આકાશે; જાણો આજના લેટેસ્ટ રેટ.
Stock Market Crash Today: ટ્રમ્પના ટેરિફ બોમ્બથી ભારતીય શેરબજારમાં હાહાકાર: તેજી બાદ અચાનક સેન્સેક્સ-નિફ્ટીમાં મોટો કડાકો, રોકાણકારોમાં ગભરાટ.
Reliance Investment: કચ્છના રણથી જામનગરના કિનારા સુધી અંબાણીનું સામ્રાજ્ય! ₹7 લાખ કરોડના રોકાણ સાથે ગુજરાત બનશે દુનિયાની નવી ઇકોનોમિક પાવર
Income Tax Act 2025: 1 એપ્રિલથી દેશમાં લાગુ થશે નવો ટેક્સ કાયદો, 64 વર્ષ જૂના નિયમો હવે ઇતિહાસ બનશે.
Exit mobile version