Site icon

ઉછાળા સાથે બંધ થયું માર્કેટ- તેજીમાં પણ આ કંપનીના શેરો રોકાણકારોને ચિંતામાં મૂક્યા

News Continuous Bureau | Mumbai

સપ્તાહના છેલ્લા ટ્રેડિંગ દિવસે(trading day) ભારતીય શેરબજાર(Indian stock market) ઉછાળા સાથે બંધ થયું છે. 

Join Our WhatsApp Community

સેન્સેક્સ(Sensex)  89.13 પોઈન્ટની મજબૂતી સાથે 58,387.93ના સ્તર પર અને નિફ્ટી(nifty) 15.50 પોઈન્ટના વધારા સાથે 17,397.50ના સ્તર પર બંધ થયો છે. 

આજે બ્રિટાનિયા(Britannia), હિન્દાલ્કો(Hindalco), એમ એન્ડ એમ(M&M), આઈશર મોટર્સ(Eicher Motors), રિલાયન્સ(Reliance) સૌથી વધુ ગગડેલા શેર્સ છે.

આજે સવારે શેરબજારની(Share market) શરૂઆત પણ ઉછાળા સાથે થઈ અને આખો દિવસ શેરબજારમાં તેજી જોવા મળી.

આ સમાચાર પણ વાંચો : ઘર ભાડે લેવું છે-હવે વધારે પૈસા ચૂકવવા પડશે- સરકારે લગાડ્યો જીએસટી-કેટલો- જાણો અહીં

WhatsApp SIM Binding Rule: વોટ્સએપ યુઝર્સ પાસે માત્ર ૨૪ કલાક: ૧ માર્ચથી લાગુ થશે ‘સિમ બાઈન્ડિંગ’નો નિયમ; એકાઉન્ટ ચાલુ રાખવા આજે જ કરી લો આ ૩ કામ.
Sovereign Gold Bond Tax Change: ૧ એપ્રિલથી સોવરેન ગોલ્ડ બોન્ડ (SGB) પર ભરવો પડશે ટેક્સ, રોકાણ કરતા પહેલા જાણી લો નવા નિયમો.
India EU Free Trade Agreement 2026: ભારતીય વેપારીઓની લોટરી લાગી! યુરોપમાં ટેક્સ વગર માલ વેચવાની મળી છૂટ; ભારત-EU વચ્ચેની ડીલથી બદલાઈ જશે અર્થતંત્ર
Instant House Help Apps India: ગૃહિણીઓ માટે મોટી રાહત: એપ પરથી બુક કરો અને ૧૦ મિનિટમાં ઘરકામમાં મદદ મેળવો; શું માત્ર ₹૧૦૦ની આ સ્કીમ સફળ થશે?.
Exit mobile version