196
ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 31 ડિસેમ્બર 2021
શુક્રવાર
નવા વર્ષની શરુઆતથી કપડા અને ફૂટવેરની ખરીદી પર 12 ટકા જીએસટી લાગશે.
ભારત સરકારે કપડાં, રેડીમેડ અને ફૂટવેર પર 7% GST વધારી દીધો છે.
આ ઉપરાંત ઓનલાઈન મોડ દ્વારા ઓટોરિક્ષા બુકિંગ પર 5% GST વસૂલવામાં આવશે.
એટલે કે ઓલા, ઉબેર જેવી એપ બેસ્ડ કેબ સર્વિસ પ્રોવાઈડર પ્લેટફોર્મ પરથી ઓટોરિક્ષાનું બુકિંગ કરવું હવે મોંઘું થઈ જશે.
જો કે ઓફલાઈન રીતે ઓટોરિક્ષાના ભાડામાં કોઈ ફેરફાર નહીં થાય.
Join Our WhatsApp Community