સબસીડી વાળા ગેસ સિલિન્ડરના ભાવમાં સરકારે ફરી વધારો કર્યો છે.
પ્રતિ સિલિન્ડર રૂપિયા 50નો વધારો કરવામાં આવ્યો છે
15 દિવસમાં કુલ ₹100 નો વધારો કરવામાં આવ્યો છે
ડિસેમ્બર મહિનામાં બીજી વખત વધારો થયો છે
આજથી નવો ભાવ પ્રતિ સિલિન્ડર ₹700 થી વધુ હશે.