301
Join Our WhatsApp Community
News Continuous Bureau | Mumbai
સહકારી કંપની મધર ડેરીએ સરસવ, સોયાબીન અને સૂર્યમુખીના તેલ(Cooking oil)ના ભાવમાં ઘટાડો કર્યો છે.
મધર ડેરી(Mother Dairy)એ જણાવ્યું કે, ધરા બ્રાન્ડ હેઠળની તમામ કેટેગરીના તેલના ભાવમાં રૂ.15 સુધીનો ઘટાડો(price reduced) કરવામાં આવી રહ્યો છે.
સ્થાનિક સ્તરે સૂર્યમુખીના તેલની પૂરતી ઉપલબ્ધતાને કારણે કંપનીએ તેલના ભાવમાં ઘટાડો કર્યો છે.
અહેવાલ છે કે હવે અન્ય બ્રાન્ડેડ ઓઇલ કંપની(Branded oil company)ઓ પણ પોતપોતાની બ્રાન્ડના ભાવમાં ઘટાડો કરશે.
આ સમાચાર પણ વાંચો : શું તમારા ઘરમાં પણ કાળી અને લાલ કીડીઓ સતત બહાર આવે છે-તો જાણો તેમાં છૂપાયેલા શુભ-અશુભ સંકેત વિશે
You Might Be Interested In