Site icon News Continuous Bureau | Mumbai

ગ્લોબલ માર્કેટમાં ફરી  ક્રૂડ તેલના ભાવમાં થયો વધારો, માત્ર એક દિવસમાં થયો આટલા ડોલરનો તોતિંગ વધારો; જાણો પેટ્રોલ અને ડીઝલના ભાવ પર શું થઈ અસર

 News Continuous Bureau | Mumbai

યુક્રેન સાથે રશિયાના યુદ્ધને કારણે ક્રૂડ ઓઈલના ભાવમાં તીવ્ર વધારો થયો છે. 

Join Our WhatsApp Channel

oilprice.com તરફથી મળેલી માહિતી મુજબ આજે ક્રૂડ ઓઈલની કિંમત પ્રતિ બેરલ $112.7 ના સ્તર પર ટ્રેડ થઈ રહી છે. 

11 માર્ચે ક્રૂડ ઓઈલની કિંમત પ્રતિ બેરલ 108.3 ડોલર હતી. 

એટલે કે માત્ર 24 કલાકમાં જ કાચા તેલની કિંમતમાં 4.40 ડોલરનો વધારો થયો છે.

જોકે મુંબઈ અને દિલ્હી સહિત તમામ મોટા મહાનગરોમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર થયો નથી.

દેશમાં પેટ્રોલ-ડીઝલના ભાવ 4 નવેમ્બરથી સ્થિર છે. 

ઉલ્લેખનીય છે કે અગાઉ નિષ્ણાતોએ કહ્યું હતું કે દેશના 5 રાજ્યોમાં ચૂંટણી પૂર્ણ થયા બાદ દેશભરમાં પેટ્રોલ-ડીઝલના ભાવ વધવા લાગશે.

 આ સમાચાર પણ વાંચો :  વાહ! દક્ષિણ મુંબઈના આ ખૂણા સુધી હવે મેટ્રો રેલ -3ને લંબાવવા આવશે, બજેટમાં ડેપ્યુટી સીએમે કરી જાહેરાત. જાણો વિગતે

Starlink Hits Back At Reliance મસ્કઅંબાણી વચ્ચે શાબ્દિક યુદ્ધ તેજ રિલાયન્સના નિવેદન પર સ્ટારલિંકનો જોરદાર પલટવાર, કહ્યું ‘અમે ભારતને હાઈસ્પીડ ઈન્ટરનેટથી જોડવા સજ્જ’
Lemon Prices Skyrocket ઉનાળાની શરૂઆતે જ લીંબુના ભાવમાં ઐતિહાસિક ભડકો; છૂટક બજારમાં એક નંગના ₹૧૫ થી ₹૨૦ વસૂલાતા ગ્રાહકો પરેશાન
Ban On Sale Of Loose Spices તમારા રસોડામાં ઝેર પીરસાઈ રહ્યું છે? મહારાષ્ટ્રમાં ખુલ્લા મસાલા પર તાત્કાલિક પ્રતિબંધ પકડાશો તો ₹૧૦ લાખનો દંડ અને જેલભેગા થશો!
Reliance Response To Elon Musk Starlink ‘ઇઝ અંબાણી ધ રિયલ બોસ?’ ટિપ્પણી પર મુકેશ અંબાણીની રિલાયન્સનું પ્રથમ સત્તાવાર નિવેદન કંપનીએ કહ્યું ‘સ્ટારલિંકનું ભારતમાં…’
Exit mobile version