240
Join Our WhatsApp Community
News Continuous Bureau | Mumbai
ભારતીય શેરબજારના રોકાણકારો મંગળવારનો દિવસ ખૂબ જ અશુભ સાબિત થયો છે.
કારોબારના અંતે સેન્સેક્સ 844 પોઇન્ટ ઘટીને 57,147 સ્તર પર અને નિફ્ટી 257 પોઇન્ટ ઘટીને 16,983 સ્તર પર બંધ થયો છે
આજના ઘટાડાના પગલે રોકાણકારોના 4 લાખ કરોડ રૂપિયા ડૂબી ગયા છે.
આજે ટ્રેડિંગ સેશનમાં તમામ સેક્ટરના શેર ઘટાડા સાથે બંધ થયા છે.
નિફ્ટીના 50 શેરોમાંથી માત્ર 3 શેર જ્યારે સેન્સેક્સના 30 શેરોમાંથી માત્ર 2 શેર જ લીલા નિશાનમાં બંધ થયા છે
દિવાળી પહેલા સોનાની કિંમતમાં જોરદાર કડાકો- ચાંદીની કિંમત પણ ઘટી- અહીં ફટાફટ ચેક કરો આજના નવા ભાવ
You Might Be Interested In