255
Join Our WhatsApp Community
- રેકોર્ડ ઊંચાઇએ પહોંચ્યા બાદ સેન્સેક્સમાં કડાકો. લગાતાર 6 દિવસ સુધી વિક્રમજનક સપાટીને સ્પર્શ્યા પછી સેન્સેક્સમાં ઘટાડો જોવા મળ્યો છે.
- BSE ની માર્કેટ કેપ માં ૬ લાખ કરોડ રુપીયા નું ધોવાણ થયું.
- સેનસેક્સ ટ્રેડિંગ ના પહેલા દિવસે ૧૪૦૦ થી વધુ અંક ગગડ્યો.
- નિફ્ટી 432 અંક ગગડ્યો.
- એશીયા અને યુરોપ ના શેરબજાર પણ નરમ રહ્યાં.
You Might Be Interested In
