શેરબજાર માં જોરદાર કડાકો. લોકોના ૬ લાખ કરોડ ધોવાયા. જાણો વિગત….

by Dr. Mayur Parikh
  • રેકોર્ડ ઊંચાઇએ પહોંચ્યા બાદ સેન્સેક્સમાં કડાકો. લગાતાર 6 દિવસ સુધી વિક્રમજનક સપાટીને સ્પર્શ્યા પછી સેન્સેક્સમાં ઘટાડો જોવા મળ્યો છે.
  • BSE ની માર્કેટ કેપ માં ૬ લાખ કરોડ રુપીયા નું ધોવાણ થયું. 
  • સેનસેક્સ ટ્રેડિંગ ના પહેલા દિવસે ૧૪૦૦ થી વધુ અંક ગગડ્યો.
  • નિફ્ટી 432 અંક ગગડ્યો. 
  • એશીયા અને યુરોપ ના શેરબજાર પણ નરમ રહ્યાં.

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More