349
Join Our WhatsApp Community
News Continuous Bureau | Mumbai
અનેક લોકો જીએસટી કર(GST tax) ની ચોરી કરે છે. આ મામલાની જાણકારી પણ અમુક લોકોને હોય છે તેમ છતાં દરેક જણ ચુપકીદી સેવે છે. હવે આ મામલે જીએસટી વિભાગ(GST Department) અને ગુપ્તચર વિભાગ(Intelligence Department) એ સાથે મળીને એક યોજના બનાવી છે.
આ યોજના સામાન્ય લોકો માટે પણ ઉપલબ્ધ છે.
આ સમાચાર પણ વાંચો : કામની સ્કીમ – LIC ની આ ગજબ પોલિસીમાં ફક્ત એકવાર જમા કરો રૂપિયા- આજીવન મળશે પેન્શન
શી રીતે માહિતી જણાવશો?
ઘર ચોરી પકડનાર અધિકારીને માહિતી આપવા બદલ 20 ટકા જેટલી રકમ માહિતી આપનાર વ્યક્તિને આપવામાં આવશે.
જે વ્યક્તિ પાસે કરચોરીની પાકી માહિતી હોય તેણે ગુપ્તચર વિભાગને ઇમેલ દ્વારા અથવા લખાણમાં માહિતી આપવાની રહેશે.
You Might Be Interested In