Site icon News Continuous Bureau | Mumbai

સામાન્ય જનતાને મોંઘવારી નો વધુ એક માર -સરકારી ઓઇલ કંપનીઓએ ઘરેલુ એલપીજી સિલિન્ડરની કિંમતમાં કર્યો તોતિંગ વધારો-જાણો કેટલા રૂપિયા મોંઘુ થયું સિલિન્ડર

News Continuous Bureau | Mumbai 

આજે સવાર સવારમાં સામાન્ય જનતાને મોંઘવારીનો(Inflation) મોટો ઝટકો લાગ્યો છે 

Join Our WhatsApp Channel

સરકારી ઓઇલ કંપનીઓએ(Government oil companies) ઘરેલુ એલપીજી સિલિન્ડરની(LPG cylinder) કિંમતમાં પ્રતિ સિલિન્ડર 50 રૂપિયાનો વધારો કર્યો છે. 

આ ઉપરાંત 5 કિલોવાળા ઘરેલૂ સિલેન્ડરના ભાવમાં(LPG Price) પણ 18 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. 

જોકે 19 કિલોવાળા કોમર્શિયલ સિલેન્ડરના(Commercial cylinder) ભાવમાં 8.50 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે.
  
આ વધારા બાદ દિલ્હીમાં(Delhi) LPG સિલિન્ડર 1053 રૂપિયા તો મુંબઈમાં(Mumbai) 1052.50 પ્રતિ સિલિન્ડરના દરે મળશે.

વધેલા ભાવ આજથી લાગુ થઈ ગયા છે.

આ સમાચાર પણ વાંચો :  Xiomi બાદ હવે આ ચાઈનીઝ કંપની ઈડીની રડાર પર- તપાસ એન્જસીના 40 સ્થળો પર દરોડા- જાણો વિગતે 

Subhash Chandra Loan Settlement ૨૨,૦૦૬ કરોડનું દેવું ને માત્ર ૬.૫ કરોડમાં પૂરું! સુભાષ ચંદ્રાના આ મામલે બેંકોને ૯૯.૯૭% નો ‘હેર કટ’, વિજય માલ્યાએ પણ ઉઠાવ્યા સવાલ
Samudra Manthan Plan વિદેશી નિર્ભરતા ઘટશે…? ઊંડા સમુદ્રમાં ખનન માટે ૮૪,૦૮૪ કરોડનું રોકાણ, ૬૦ નવા કૂવા ખોદાશે
Meta AI Failure AI પર ભરોસો કરવો મોંઘો પડ્યો! ૬૦ ટકા કર્મચારીઓને કાઢી મૂકવાની મેટાની યોજના થઈ ગઈ ફેલ; જાણો કારણ
Richer Than India But Weaker Currency અમીરીમાં ટોપ, પણ કરન્સીમાં ફ્લોપ જાણો કયા દેશોની કરન્સી ભારતીય રૂપિયા સામે પાણી ભરે છે!
Exit mobile version