News Continuous Bureau | Mumbai
EbixCash લિમિટેડ, B2C, B2B અને નાણાકીય ટેક્નોલોજી ક્ષેત્રે ડિજિટલ ઉત્પાદનો અને સેવાઓ પ્રદાન કરતી ટેકનોલોજી સક્ષમ પ્રદાતાએ આજે સબ-એજન્ટ તરીકે જમ્મુ અને કાશ્મીર બેંકની 1,000 બ્રાન્ચમાં ફેલાયેલા સંપૂર્ણ નેટવર્કની નિમણૂંકની ઘોષણા કરી છે, જેથી પોતાના રિયા મની ટ્રાન્સફર વ્યાપાર માટે ઈન્ટરનેશનલ રેમિટન્સ સર્વિસને સુગમ બનાવી શકા. મની ટ્રાન્સફર સુવિધા ભારતના 75મા સ્વતંત્રતા દિવસની ઉજવણીની સાથેના સંયોગે આગામી 15મી ઓગસ્ટ, 2022થી લાઈવ થશે.
યુરોનેટ વર્લ્ડવાઈડ, ઈન્કો.ની રિયા મની ટ્રાન્સફર આજે વિશ્વમાં બીજી સૌથી મોટી કન્ઝ્યુમર રેમિટન્સ કંપની છે. એબિક્સકેશ- જે એબિક્સ, ઈન્કો.ની (નાસ્ડેકઃ એબિક્સ) સબસિડિયરી છે તે આજે ભારતમાં ઇન્ટરનેશનલ રેમિટન્સ વ્યાપારમાં અગ્રણી છે, જે વૈશ્વિક વ્યવહારપૂર્ણ મૂલ્ય આધારિત છે. જેએન્ડકે બેંક કાશ્મીર, જમ્મુ અને લદ્દાખ પ્રદેશોમાં કાર્યરત સૌથી મોટી બેંક છે જેની 851 શાખાઓ જમ્મુ, કાશ્મીર અને લદ્દાખ પ્રદેશોમાં આવેલી છે.
આ સમાચાર પણ વાંચો : SBIએ લોન્ચ કરી આ WhatsApp બેંકિંગ સર્વિસ-ગ્રાહકોએ આવી રીતે કરાવવાનું રહેશે રજિસ્ટ્રેશન-મળશે આ લાભ
જેએન્ડકે બેંક અને એબિક્સકેશ વચ્ચેના કરાર પર ગઈકાલે શ્રીનગર, કાશ્મીરમાં એક સામાન્ય સમારોહમાં હસ્તાક્ષર થયા હતા જેથી આ પ્રસંગની ઉજવણી કરી શકાય. જેએન્ડકે બેંકના જનરલ મેનેજર, સૈયદ રઈસ મકબૂલ તથા એબિક્સકેશના ડાયરેક્ટર, ટી. સી. ગુરુપ્રસાદ તેમજ રિયા ફાઇનાન્સિયલના મેનેજિંગ ડાયરેક્ટર તથા કન્ટ્રી મેનેજર- ઈન્ડિયા, ડૉ. એમિલ રુબન આ સમારોહમાં ઉપસ્થિત રહ્યા હતા.
એબિક્સકેશના પેમેન્ટ સોલ્યુશન ડિવિઝનના મેનેજિંગ ડાયરેક્ટર, ટી સી ગુરુપ્રસાદે જણાવ્યું હતું કે, “આ જોડાણ અમારા માટે વ્યૂહાત્મક રીતે મહત્વપૂર્ણ છે કારણ કે તેનાથી જમ્મુ, કાશ્મીર તથા લદાખ રિજિયનમાં અમારી પહોંચ તેમજ વૃદ્ધિની તકો વિસ્તરી છે. જમ્મુ અને કાશ્મીરમાં જેએન્ડકે બેંક અનોખી અને પ્રભાવશાળી પોઝિશન ધરાવે છે, જે તેની મજબૂત બજાર ઉપસ્થિતિ તથા ભારતીય રિઝર્વ બેંક દ્વારા જમ્મુ અને કાશ્મીર સરકાર તેમજ રાજ્ય સરકારની માલિકીની સંસ્થાઓ અને વિભાગોના સઘળા બેન્કિંગ કામકાજને પાર પાડવા માટે એક્સક્લુઝિવ એજન્ટ તરીકે અપાયેલા દરજ્જાને આભારી છે.”
આ સમાચાર પણ વાંચો : વેપારીઓને મળી મોટી રાહત- સુપ્રીમ કોર્ટે વેટની બાકી ટેક્સક્રેડિટ લેવા GST પોર્ટલ આટલા દિવસ ખુલ્લુ રાખવાનો કાઉન્સિલને કર્યો આદેશ- જાણો વિગતે
જેએન્ડકે બેંકના જનરલ મેનેજર સૈયદ રઈસ મકબૂલે જણાવ્યું હતું કે, “જેએન્ડકે બેંક આ રિજિયનની એક અગ્રણી, વ્યૂહાત્મક ખેલાડી છે- અને એબિક્સકેશ જેવી મુખ્ય બજાર ખેલાડી સાથે તેનું આ જોડાણ, બિનનિવાસી ભારતીયો, ખાસકરીને અખાતી દેશો, અમેરિકા, યુરોપ અને કેનેડામાં વસનારા જેએન્ડકે મૂળના લોકોને જેએન્ડકે તથા લદાખ રિજિયનમાં પોતાના સ્વજનોને હૂંડિયામણ મોકલવામાં ખૂબ મદદરૂપ થશે.”
એબિક્સકેશ એ એબિક્સ, ઈન્કો.ની (નાસ્ડેકઃ એબિક્સ) સબસિડિયરી છે, જે પોતાની કામગીરીના ચાવીરૂપ વ્યાપારમાં અગ્રણી તરીકેની પોઝિશન ધરાવે છે, જેમાં તેની “ફાયજીટલ” વ્યૂહરચના સામેલ છે જેમાં 31 ડિસેમ્બર, 2021ના રોજ ભારત તથા દક્ષિણપૂર્વ એશિયામાં 6,50,000 ફિઝિકલ એજન્ટ વિતરણ કેન્દ્રો પણ સામેલ છે, જેમાં તેનું ઓમ્ની-ચેનલ ઓનલાઇન ડિજિટલ પ્લેટફોર્મ સામેલ છે જે ઘરેલુ અને આંતરરાષ્ટ્રીય હૂંડિયામણ, વિદેશી હૂંડિયામણ (ફોરેક્સ), પ્રિ-પેઈડ ગિફ્ટ કાર્ડ્સ, યુટિલિટી પેમેન્ટ, ટ્રાવેલ સેવા, અને વીમા, બસ માહિતી પ્રણાલિ, 75+ દેશોમાં ધિરાણ અને વેલ્થ મેનેજમેન્ટ ટેકનોલોજી ધરાવે છે.
એબિક્સકેશ વિશે-
31 ડિસેમ્બર, 2021ના રોજ ભારત તથા દક્ષિણપૂર્વ એશિયામાં 6,50,000 ફિઝિકલ એજન્ટ વિતરણ કેન્દ્રો ધરાવનારી “ફાયજીટલ” વ્યૂહરચના સાથે, જેમાં તેનું ઓમ્ની-ચેનલ ઓનલાઈન ડિજિટલ પ્લેટફોર્મ સામેલ છે, તેના થકી કંપનીનો સોફ્ટવેર તથા સર્વિસીઝનો નાણાકીય વિનિમય પોર્ટફોલિયો, ઘરેલુ અને આંતરરાષ્ટ્રીય હૂંડિયામણ, વિદેશી હૂંડિયામણ (ફોરેક્સ), પ્રિ-પેઈડ ગિફ્ટ કાર્ડ્સ, યુટિલિટી પેમેન્ટ, ટ્રાવેલ સેવા, અને વીમા, બસ માહિતી પ્રણાલિ, 75+ દેશોમાં ધિરાણ અને વેલ્થ મેનેજમેન્ટ ટેકનોલોજી ધરાવે છે. એબિક્સકેશ દિલ્હી, મુંબઈ, હૈદ્રાબાદ, ચેન્નઈ અને કોલકાતા સહિત આશરે 16 આંતરરાષ્ટ્રીય એરપોર્ટમાં ફોરેક્સ કામગીરી ધરાવે છે. એબિક્સકેશ એ કુલ વ્યવહારાત્મક મૂલ્યના આધારે આંતરરાષ્ટ્રીય રેમિટન્સ વ્યાપારમાં અગ્રણી છે. પોતાના ટ્રાવેલ પોર્ટફોલિયો દ્વારા (Via.com and EbixCash.com), એબિક્સકેશ, ભારતમાં આધારિત અગ્રણી ટ્રાવેલ એક્સચેન્જ છે જે દક્ષિણપૂર્વ એશિયન બજારોને તેના 5,17,000 એજન્ટો તથા આશરે 17,900 રજિસ્ટર્ડ કોર્પોરેટ ક્લાયન્ટ દ્વારા સેવા પૂરી પાડે છે. એબિક્સકેશનો નાણાકીય ટેકનોલોજી વ્યાપાર વેલ્થ, એસેટ તથા ધિરાણ મેનેજમેન્ટ, વીમા અને બસ માહિતી પ્રણાલિના ક્ષેત્રોમાં વિવિધ ગ્રાહકોને સોફ્ટવેર ઉપાયો ઓફર કરે છે. એબિક્સકેશની બિઝનેસ પ્રક્રિયા આઉટસોર્સિંગ સેવા વિવિધ ઉદ્યોગોને ઈન્ફોર્મેશન ટેકનોલોજી તથા કોલ સેન્ટર સર્વિસ પૂરી પાડે છે. વધુ માહિતી માટે મુલાકાત લો કંપનીની વેબસાઈટ પર www.ebixcash.com
Disclaimer:
EbixCash Limited is proposing, subject to receipt of requisite approvals, market conditions and other considerations, to make an initial public offer of its equity shares and has filed a draft red herring prospectus (“DRHP”) with the Securities and Exchange Board of India. The DRHP is available on the website of the SEBI at www.sebi.gov.in as well as on the websites of the book running lead managers, Motilal Oswal Investment Advisors Limited at www.motilaloswalgroup.com, Equirus Capital Private Limited at www.equirus.com, ICICI Securities Limited at www.icicisecurities.com, SBI Capital Markets Limited at www.sbicaps.com and YES Securities (India) Limited at www.yesinvest.in, respectively, and the websites of the stock exchange(s) at www.bseindia.com and www.nseindia.com, respectively. Investors should note that investment in equity shares involves a high degree of risk and for details relating to such risk, see "Risk Factors" of the RHP, when available. Potential investors should not rely on the DRHP for any investment decision.
About Ebix, Inc.
With approximately 200 offices across 6 continents, Ebix, Inc., (NASDAQ: EBIX) endeavors to provide on-demand software and e-commerce services to the insurance, financial services, travel, healthcare and e-learning industries. In the Insurance sector, Ebix’s main focus is to develop and deploy a wide variety of insurance and reinsurance exchanges on an on-demand basis, while also, providing Software-as-a-Service ("SaaS") enterprise solutions in the area of CRM, front-end & back-end systems, outsourced administration and risk compliance services, around the world.
Through its various SaaS-based software platforms, Ebix employs thousands of domain-specific technology professionals to provide products, support and consultancy to thousands of customers on six continents. For more information, visit the Company’s website at www.ebix.com
CONTACT:
Satish Sapru
+91 99990 13426 or satish.sapru@Ebix.com