220
Join Our WhatsApp Community
ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 05 ઑગસ્ટ, 2021
ગુરુવાર
દેશમાં ઓનલાઈન ખરીદીના સતત વધતા ટ્રેન્ડ વચ્ચે એનફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી)એ ફેમા કાયદા હેઠળ સૌથી મોટી કાર્યવાહી કરી છે.
ઇડીએ ઈ-કોમર્સ કંપની ફ્લિપકાર્ટને 10,600 કરોડની ફેમા શોકોઝ નોટિસ ફટકારી છે.
ફ્લિપકાર્ટના સ્થાપક સચિન બંસલ તથા બિન્ની બંસલ ઉપરાંત અન્ય નવને વિદેશી હુંડીયામણ કક્ષાના ભંગ હેઠળ આ શોકોઝ નોટીસ ફટકારવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે ઇડી ઈ-કોમર્સની મોટી કંપનીઓ ફ્લિપકાર્ટ અને એમેઝોન.ડોટ ઈંક પર ઘણા વર્ષોથી વિદેશી રોકાણ કાયદાના ઉલ્લંઘનની તપાસ કરી રહ્યું છે. જે મલ્ટી બ્રાન્ડ રિટેલને કડક રીતે રેગ્યુલેટ કરે છે અને આવી કંપનીઓને સેલર્સ માટે માર્કેટપ્લેસ સંચાલન માટે પ્રતિબંધિત કરે છે.
You Might Be Interested In