254
Join Our WhatsApp Community
News Continuous Bureau | Mumbai
સામાન્ય લોકોને મોંઘા ખાદ્યતેલમાંથી(Edible oil) રાહત મળી શકે છે.
કેન્દ્રીય ઉપભોક્તા બાબતો, ખાદ્ય અને જાહેર વિતરણ મંત્રાલયે(Ministry of Food and Public Distribution) તમામ ખાદ્યતેલ એસોસિએશનોને(Edible Oil Associations) ખાદ્યતેલના છૂટક ભાવમાં પ્રતિ લિટર રૂ. 15નો ઘટાડો કરવાનો નિર્દેશ આપ્યો છે.
સાથે મંત્રાલયે ઉત્પાદકો અને રિફાઈનર્સ(producers and refiners) દ્વારા વિતરકોને ચૂકવવામાં આવતી કિંમતમાં તાત્કાલિક ઘટાડો કરવાનો પણ નિર્દેશ આપ્યો છે.
નોંધનીય છે કે, થોડા દિવસો પહેલા ઈન્ડોનેશિયાએ પામ ઓઈલની નિકાસ પરનો પ્રતિબંધ હટાવી લીધો છે. તેથી આંતરરાષ્ટ્રીય બજારમાં ખાદ્યતેલના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે.
આ સમાચાર પણ વાંચો : કોમનવેલ્થ ગેમ્સમાં ભારતીય કુસ્તીબાજોનો દબદબો- મેડલ્સનો થયો વરસાદ- જાણો કોણ કયુ મેડલ જીત્યું
You Might Be Interested In