217
Join Our WhatsApp Community
News Continuous Bureau | Mumbai
વિશ્વના સૌથી મોટા ઘઉંના આયાતકાર(Wheat importer) પૈકીના એક ઇજિપ્તે(Egypt) ભારત(India) પાસેથી ઘઉં ખરીદવા માટે કરાર કર્યા છે.
ઇજિપ્તે ભારત પાસેથી 180,000 ટન ઘઉં ખરીદવા માટે કરાર કર્યા છે.
જો કે અગાઉ સહમત થયેલા જથ્થા કરતા ઓછો છે.
હાલ ઇજિપ્ત ઘઉંની સપ્લાય(Wheat supply) માટે રશિયા(Russia) સાથે પણ મંત્રણા કરી રહ્યુ છે.
રશિયા-યુક્રેનના યુદ્ધના(Russia-Ukraine war) પરિણામે ત્યાંથી અનાજની શિપમેન્ટ(grain shipment) બંધ થઇ જતા ઇજિપ્ત ઘઉંની જરૂરિયાત સંતોષવા ભારતમાંથી આયાત પર વધારે નિર્ભર છે.
આ સમાચાર પણ વાંચો : માર્કેટમાં ફૂલ ગુલાબી તેજી- લીલા નિશાનમાં બંધ થયા સેન્સેક્સ-નિફ્ટી- પણ આ શેર્સમાં જોવા મળ્યો ઘટાડો
You Might Be Interested In