કોરોના મહામારીનો સામનો કરી રહેલી જનતાને મોંઘવારીની થપાટ, ઓલટાઇમ હાઈ એવા પેટ્રોલ-ડીઝલના ભાવમાં હજુ વધારો ઝીંકાવાની શક્યતા, આ કારણે વધશે ઇંધણના ભાવ ; જાણો વિગતે 

by Dr. Mayur Parikh

દેશના અનેક શહેરોમાં પેટ્રોલ 100 રૂપિયા પ્રતિ લીટરને પાર પહોંચી ગયું છે અને લોકોએ આગામી સમયમાં વધુ ઉંચા ભાવ ચૂકવવાની તૈયારી રાખવી પડશે. 

ગ્લોબલ બ્રોકરેજ હાઉસ બેન્ક ઓફ અમેરિકાએ ક્રૂડ ઓઇલની કિંમત ઉછળીને 100 ડોલર પ્રતિ બેરલને વટાવી જવાની આગાહી કરી છે. જો આવુ થયુ તો ભારતમાં ઇંધણના ભાવ વધુ ઉંચે જશે.  

બેન્ક ઓફ અમેરિકાએ એક રિસર્ચ અહેવાલ જારી કર્યો છે. તેમાં આગાહી કરી છે કે, બ્રેન્ટ ક્રૂડ ઓઇલની કિંમતો ચાલુ વર્ષે અને આગામી વર્ષે વધુ ઉંચે જશે. 

ભારતમાં કોરોનાગ્રસ્ત દર્દીઓની સંખ્યા 3 કરોડને પાર થઈ, અધધ આટલા કરોડ કેસ ફક્ત 50 દિવસમાં નોંધાયા, જાણો  છેલ્લા 24 કલાકમાં કેટલા કેસ આવ્યા સામે

Join Our WhatsApp Community

You may also like

Leave a Comment