Site icon

ભારતીય અર્થતંત્રને બેવડો માર- રૂપિયા બાદ હવે વિદેશી હૂંડિયામણમાં પણ નોધાયો આટલા અબજ ડોલરનો ઘટાડો-જાણો શું છે કારણ

News Continuous Bureau | Mumbai

રૂપિયાના મૂલ્યમાં(value of rupees) ઘટાડાની સાથે વિદેશી હૂંડિયામણના(Foreign Exchange) મામલે પણ ભારતની સ્થિતિ કથળી રહી છે.

Join Our WhatsApp Community

15મી જુલાઇના રોજ સમાપ્ત થયેલા સપ્તાહના અંતે ભારતનું ફોરેક્સ રિઝર્વ (Forex Reserve) 7.541 અબજ ડોલર(Billion dollar) ઘટીને 572.712 અબજ ડોલર નોંધાયું છે, જે છેલ્લા 20 મહિનામાં સૌથી ઓછું છે.

ડોલરની સામે રૂપિયાના મૂલ્યમાં સતત ધોવાણને રોકવા માટે રિઝર્વ બેન્કે(RBI) અમેરિકન કરન્સીની(American Currency) વેચવાલી કરી હોવાના લીધે વિદેશી હૂંડિયામણ નોંધપાત્ર ઘટ્યુ હોવાનું મનાય છે. 

ઉપરાંત વિદેશી રોકાણકારોની(Foreign Investors) વેચવાલી અને અમેરિકાની(USA) ફેડરલ રિઝર્વ(Federal Reserve) દ્વારા વ્યાજદરમાં તીવ્ર વૃદ્ધિથી પણ ડોલર ઇન્ડેક્સ(Dollar Index) સતત મજબૂત થઇ રહ્યો છે જેનાથી રૂપિયા પર દબાણ વધી રહ્યુ છે.

આ સમાચાર પણ વાંચો : વેપારીઓને મળી મોટી રાહત- સુપ્રીમ કોર્ટે વેટની બાકી ટેક્સક્રેડિટ લેવા GST પોર્ટલ આટલા દિવસ ખુલ્લુ રાખવાનો કાઉન્સિલને કર્યો આદેશ- જાણો વિગતે 

Russian crude oil: ટ્રમ્પને મોટો ઝટકો: US ના હાઈ ટેરિફ છતાં ભારતે રશિયન ક્રૂડ ઓઇલની આયાતમાં રેકોર્ડ તોડ્યો, ચોંકાવનારો રિપોર્ટ આવ્યો સામે
Ola Shakti: ઓલાનો મોટો ધમાકો: સ્કૂટર બાદ હવે પાવર બેંક માર્કેટમાં એન્ટ્રી, જાણો શું છે ‘ઓલા શક્તિ’ અને કેવી રીતે કામ કરશે?
Stock Market Bullish: ધનતેરસ પહેલા જ શેરબજારમાં ‘દિવાળી’: નિફ્ટી 25500 ને પાર, આ બે સ્ટોક્સ માં આવી રોકેટ જેવી તેજી
RBI Governor Sanjay Malhotra: ટ્રમ્પના ટેરિફ સામે RBI ગવર્નરનો સંદેશ: અમેરિકામાં કહ્યું – ભારતના ફંડામેન્ટલ્સ મજબૂત છે, મોટો ખતરો નથી
Exit mobile version