બે દિવસના વિરામ બાદ આજે ફરી એક વાર પેટ્રોલના ભાવમાં ઝીંકાયો વધારો. મુંબઈ માં 106 રુપીયા ભણી દોટ… જાણો આજના ભાવ
Google ન્યુઝ માં જોડાવા માટે અહીં ક્લિક કરો :
સરકારી ઓઇલ કંપનીઓએ બે દિવસના વિરામ બાદ આજે ફક્ત પેટ્રોલના ભાવમાં 35 પૈસાનો વધારો કર્યો છે.
આ ભાવ વધારા બાદ દિલ્હીમાં પેટ્રોલ 99.16 રૂપિયા પ્રતિ લિટર અને ડીઝલ 89.18 રૂપિયા પ્રતિ લિટર થઈ ગયું છે.
Join Our WhatsApp Community
મુંબઈમાં પેટ્રોલ 105.24 રૂપિયા પ્રતિ લિટર અને ડીઝલ 96.72 રૂપિયા પ્રતિ લિટર થઈ ગયું છે.
ચીનની કૉમ્યુનિસ્ટ પાર્ટીને પૂર્ણ થયાં ૧૦૦ વર્ષ; આ રીતે શરૂ થઈ હતી પાર્ટી; જાણો એનો ઇતિહાસ અને રસપ્રદ વાતો અહીં