સરકારી તેલ કંપનીઓએ ફરીથી આજે પેટ્રોલના ભાવમાં 29 પૈસા અને ડીઝલના ભાવમાં 34 પૈસાનો વધારો કર્યો છે.
આ ભાવ વધારા બાદ દિલ્હીમાં પેટ્રોલ 92.34 રૂપિયા પ્રતિ લિટર અને ડીઝલ 82.95 રૂપિયા પ્રતિ લિટર થઈ ગયું છે.
મુંબઈમાં પેટ્રોલ 98.65 રૂપિયા પ્રતિ લિટર અને ડીઝલ 90.11 રૂપિયા પ્રતિ લિટર થઈ ગયું છે.
‘તારક મહેતા…’ની બબીતાજી ઉર્ફ મુનમુન દત્તાની મુશ્કેલીઓ વધી, નોંધાઈ એફઆઈઆર