કોરોનાની બીજી લહેરના કહેર અને લોકડાઉનની વચ્ચે તેલની મોંઘવારીએ સામાન્ય માણસની કમર તોડી છે.
રાજસ્થાનના શ્રીગંગાનગરમાં પેટ્રોલ બાદ ડીઝલના ભાવ પણ 100 રૂપિયાને પાર થયા છે.
અહીં પેટ્રોલ 107.79 રૂપિયા પ્રતિ લિટર અને ડીઝલ 100.51 રૂપિયા પ્રતિ લિટર વેચાઈ રહ્યું છે
પેટ્રોલ અને ડીઝલના ભાવ વધવાની આશા ઓછી જોવા મળી રહી છે કારણ કે લોકોને રાહત આપવા માટે આજે વધતા ભાવને લઈને પાર્લિયામેન્ટ સ્ટેન્ડિંગ કમિટિની બેઠક થવાની છે.
જો કે ગુરુવારે એટલે કે આજે આ બંનેના ભાવમાં કોઈ ફેરફાર કરાયો નથી. બુધવારે પેટ્રોલ 25 પૈસા અને ડીઝલ 13 પૈસા મોંઘું કરાયું હતું.
મળો કાંદિવલીના માનવસેવાના વ્રતધારી વયોવૃદ્ધ યુવાનને; ૭૬ વર્ષની ઉંમરે પણ કરે છે અવિરત સેવાકાર્ય