2 દિવસના વિરામ બાદ આજે ફરી ઇંધણના ભાવમાં થયો વધારો, જાણો આજના લેટેસ્ટ ભાવ..

by Dr. Mayur Parikh

સરકારી ઓઇલ કંપનીઓએ આજે ફરી પેટ્રોલના ભાવમાં પ્રતિ લિટર 26 પૈસા અને ડીઝલના ભાવમાં 33 પૈસા પ્રતિ લિટર વધારો કર્યો છે. 

આ ભાવ વધારા બાદ દિલ્હીમાં પેટ્રોલ 91.53 રૂપિયા પ્રતિ લિટર અને ડીઝલ  82.06 રૂપિયા પ્રતિ લિટર થઈ ગયું છે.  

મુંબઈમાં પેટ્રોલ 97.86 રૂપિયા પ્રતિ લિટર અને ડીઝલ 89.17 રૂપિયા પ્રતિ લિટર થઈ ગયું છે.

આ રાજ્ય એ સ્પષ્ટ કર્યું કે લોકડાઉન નહીંજ લાગે. જાણો કયા રાજ્ય એ જણાવ્યું…..
 

Join Our WhatsApp Community

You may also like

Leave a Comment