332
સરકારી ઑઇલ કંપનીઓએ એક દિવસના વિરામ બાદ આજે ફરી પેટ્રોલના ભાવમાં 29 પૈસા અને ડીઝલના ભાવમાં 24 પૈસાનો વધારો કર્યો છે.
આ ભાવવધારા બાદ દિલ્હીમાં પેટ્રોલ 94.23 રૂપિયા પ્રતિ લિટર અને ડીઝલ 85.15 રૂપિયા પ્રતિ લિટર થઈ ગયું છે.
મુંબઈમાં પેટ્રોલ 100.47 રૂપિયા પ્રતિ લિટર અને ડીઝલ 92.45 રૂપિયા પ્રતિ લિટર થઈ ગયું છે.
આ દેશના વડા પ્રધાને પોતાનાથી અડધી ઉંમરની યુવતી સાથે કર્યાં લગ્ન; જાણો વિગતે
