205
Join Our WhatsApp Community
- કિશોર બિયાનીના નેતૃત્વમાં ફ્યુચર ગ્રૂપ પર રૂ. ૨૦,૦૦૦ કરોડની લોનની ચૂકવણી મુદ્દે એનપીએ થવાનું જોખમ તોળાઈ રહ્યું છે.
- ફ્યુચર ગ્રૂપ બેડ લોન માટેની ૯૦ દિવસની સમય મર્યાદાને વટાવી ગયું છે અને જૂથ હજુ સુધી જંગી દેવું ચૂકવી શક્યું નથી. તેથી ટૂંક સમયમાં બેન્કો ગ્રૂપને એનપીએ જાહેર કરે તેવી શક્યતા છે.
- બિયાની ટેકનિકલી નાદાર થઈ ગયા છે અને ઈનસોલવન્સી એન્ડ બેન્કરપ્સી કોડ નું સસ્પેન્શન ૩૧મી માર્ચે પૂરું થયું છે.
