News Continuous Bureau | Mumbai
ફોર્બ્સની(Forbes) વિશ્વના સૌથી ધનવાન લોકોની યાદીમાં(richest people in the world list) ભારતીય ઉદ્યોગપતિ(Indian businessman) ગૌતમ અદાણી(Gautam Adani) ચોથા સ્થાન પર પહોંચી ગયા છે.
આ સાથે જ તેમણે માઈક્રોસોફ્ટના(Microsoft) કો-ફાઉન્ડર(Co-Founder) બિલ ગેટ્સને(Bill Gates) પાછળ છોડી દીધા છે.
ફોર્બ્સના મતે બિલ ગેટ્સની અંદાજિત નેટવર્થ (Networth) 104.6 બિલિયન ડોલર(Billion Dollar) છે અને ગૌતમ અદાણી એન્ડ ફેમિલીની નેટવર્થ 115.5 બિલિયન ડોલર થઈ ગઈ છે.
90 બિલિયન ડોલરની નેટવર્થ સાથે મુકેશ અંબાણી(Mukesh Ambani) આ યાદીમાં 10મા ક્રમે છે.
જોકે ટેસ્લા(tesla) તથા સ્પેસએક્સના(Space X) સંસ્થાપક એલોન મસ્ક(Elon Musk) 235.8 બિલિયન ડોલરની નેટવર્થ સાથે યાદીમાં ટોચ પર જળવાઈ રહ્યા છે.
આ સમાચાર પણ વાંચો : શેરબજારની ફ્લેટ શરૂઆત- સેન્સેક્સ-નિફ્ટીમાં આટલા પોઇન્ટનો નજીવો ઉછાળો