Site icon News Continuous Bureau | Mumbai

અદાણીની અવિરત આગેકૂચ-ગૌતમ અદાણી આ ઉધોગપતિને પછાડીને બન્યા વિશ્વના ચોથા ધનિક-જાણો તેમની કેટલી છે નેટવર્થ

News Continuous Bureau | Mumbai

ફોર્બ્સની(Forbes) વિશ્વના સૌથી ધનવાન લોકોની યાદીમાં(richest people in the world list) ભારતીય ઉદ્યોગપતિ(Indian businessman) ગૌતમ અદાણી(Gautam Adani) ચોથા સ્થાન પર પહોંચી ગયા છે. 

Join Our WhatsApp Channel

આ સાથે જ તેમણે માઈક્રોસોફ્ટના(Microsoft) કો-ફાઉન્ડર(Co-Founder) બિલ ગેટ્સને(Bill Gates) પાછળ છોડી દીધા છે. 

ફોર્બ્સના મતે બિલ ગેટ્સની અંદાજિત નેટવર્થ (Networth) 104.6 બિલિયન ડોલર(Billion Dollar) છે અને ગૌતમ અદાણી એન્ડ ફેમિલીની નેટવર્થ 115.5 બિલિયન ડોલર થઈ ગઈ છે. 

90 બિલિયન ડોલરની નેટવર્થ સાથે મુકેશ અંબાણી(Mukesh Ambani) આ યાદીમાં 10મા ક્રમે છે. 

જોકે ટેસ્લા(tesla) તથા સ્પેસએક્સના(Space X) સંસ્થાપક એલોન મસ્ક(Elon Musk) 235.8 બિલિયન ડોલરની નેટવર્થ સાથે યાદીમાં ટોચ પર જળવાઈ રહ્યા છે.

આ સમાચાર પણ વાંચો : શેરબજારની ફ્લેટ શરૂઆત- સેન્સેક્સ-નિફ્ટીમાં આટલા પોઇન્ટનો નજીવો ઉછાળો

Rupee All Time Low RBI Actions રૂપિયો રેકોર્ડ તળિયે પહોંચતાં રિઝર્વ બેંક એક્શનમાં કેશ રિઝર્વ અને હેજિંગના 4 નવા કડક નિયમો લાગુ
SBI Ordered To Refund 135 Lakh ખાતામાંથી પૈસા કપાયા પણ ન આવ્યો SMS એલર્ટ SBI ને ₹1.35 લાખ 9% વ્યાજ સહિત પરત કરવાનો ગ્રાહક અદાલતનો આદેશ
Dear Prime Minister Ambani “ડિયર પ્રાઇમ મિનિસ્ટર અંબાણી” એલોન મસ્કે સ્ટારલિંકના વિવાદમાં મુકેશ અંબાણી પર કર્યો આકરો કટાક્ષ
Gold Silver Price Jump રોકાણકારોની ચાંદી જ ચાંદી! MCX પર સોનાચાંદીના ભાવ રોકેટ બન્યા જાણો લેટેસ્ટ ભાવ
Exit mobile version