317
Join Our WhatsApp Community
News Continuous Bureau | Mumbai
હાલમાં જ અબજોપતિઓ(billionaires) ની રેસમાં ટોપ-3માં પ્રવેશેલા ભારતીય ઉદ્યોગપતિ ગૌતમ અદાણી(Gautam Adani) ફરી એકવાર ચોથા સ્થાને સરકી ગયા છે.
ફોર્બ્સની રિયલ ટાઈમ બિલિયોનેર્સ લિસ્ટ અનુસાર, આર્નોલ્ટ(Bernard Arnault) ફરી એકવાર 156.5 બિલિયન ડોલરની નેટવર્થ સાથે વિશ્વના બીજા સૌથી અમીર વ્યક્તિ(Third rich person in the world) બની ગયા છે.
ગૌતમ અદાણી અને બર્નાર્ડ આર્નોલ્ટ વચ્ચે સંપત્તિમાં 10 અબજ ડોલરનો તફાવત છે.
ઉલ્લેખનીય છે કે થોડા દિવસો પહેલા જ ગૌતમ અદાણી ફ્રાંસના અબજોપતિ આર્નોલ્ટ ને પાછળ છોડીને ત્રીજા સ્થાન પર આવી ગયા હતા.
આ સમાચાર પણ વાંચો : મોટી દુર્ઘટના- પંજાબના મોહાલીમાં આનંદ મેળામાં 50 ફૂટની ઊંચાઈથી ધડામ દઈને નીચે પડ્યો ઝુલો- આટલા લોકો થયા ઘાયલ- જુઓ વિડીયો
You Might Be Interested In