346
Join Our WhatsApp Community
News Continuous Bureau | Mumbai
દેશનાં સૌથી ધનિક વ્યક્તિ(Richest man) ગૌતમ અદાણીએ(Guatam Adani) હવે સિમેન્ટ ઉદ્યોગમાં(Cement buisness) એન્ટ્રી કરી છે.
અદાણી ગ્રૂપે(Adani group) અંબુજા(Ambuja) અને ACC સિમેન્ટને 10.5 અબજ ડોલર એટલે કે 81,361 કરોડમાં હોલસીમ ઇન્ડિયાને(Holcim India) ખરીદવાનો સૌદો કર્યો છે.
અંબુજા અને તેની પેટા કંપની(Peta company) એસીસી ભારતમાં કુલ સિમેન્ટ ઉત્પાદનમાં(Cement production) બીજા ક્રમે આવે છે.
આ સિવાય ઈન્ફ્રાસ્ટ્રક્ચર(Infrastructure) અને સામગ્રીના ક્ષેત્રમાં ભારતનું અત્યાર સુધીનું આ સૌથી મોટું એક્વિઝિશન છે.
હોલસીમ ગ્રુપ અંબુજા સિમેન્ટ્સમાં 63.19 ટકા હિસ્સો ધરાવે છે, જે હવે અદાણી ગ્રુપની માલિકીની હશે
આ સમાચાર પણ વાંચો : હાશકારો!!! નાના કરદાતાઓને સરકારે આપી મોટી રાહત, આટલા વર્ષ જૂની ફાઈલ ખોલવામાં આવશે નહીં.. જાણો વિગતે.
You Might Be Interested In