Site icon

Reliance રીટેલમાં તેજી: સિંગાપુરની કંપની GIC એ રૂપિયા 5512 કરોડનું રોકાણ કર્યું.. જાણો અન્ય કંપનીઓ પણ રિલાયન્સ માં હિસ્સો ખરીદવા કેમ થનગની રહી છે

Reliance Industries: Ambani scions to join Reliance board; All you need to know about Akash, Isha and Anant Ambani

Reliance Industries: મુકેશ અંબાણીએ નવી પેઢીને સોંપી કમાન, આકાશ-ઈશાને RIL બોર્ડમાં આપી આ મોટી જવાબદારી, નીતા અંબાણી થયા બહાર..

ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો

મુંબઈ

Join Our WhatsApp Community

03 ઓક્ટોબર 2020

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના રિલાયન્સ રિટેલ કંપનીમાં GIC  6.22% હિસ્સો સ્કૂલ 5512.50 કરોડ રૂપિયામાં ખરીદશે..  આ અગાઉ અબુધાબી સ્થિત સાર્વન ફંડ મુબદલા ઈન્વેસ્ટમેન્ટ કંપની એ પણ રિલાયન્સ રિટેલ માં 6247.5  કરોડના રોકાણની જાહેરાત કરી હતી..  આ રોકાણ સાથે રિલાયન્સ રિટેલ વેંચર્સ માં 1.4  ટકા હિસ્સો પ્રાપ્ત કરશે..  રિલાયન્સ રિટેલમાં કુલ રોકાણ 32 હજાર કરોડને પાર પહોંચ્યું છે. કંપનીએ 7.28  ટકા હિસ્સો વેચી ને 32197.50 કરોડ રૂપિયા ઉભા કર્યા છે. 

અહીં નોંધનીય વાત એ છે કે વિશ્વની બીજી ઘણી કંપનીઓ પણ રિલાયન્સ રિટેલ માં હિસ્સો ખરીદવા તૈયાર બેઠી છે.  રિલાયન્સ વેન્ચરનું હાલમાં વેલ્યુએશન 4.28 કરોડ રૂપિયા છે.. જેના પર વૈશ્વિક કંપનીઓ રોકાણ કરી રહી છે..  ઉલ્લેખનીય છે કે રિલાયન્સે 2006માં દેશના સંગઠિત રિટેલ  વ્યવસાયમાં પ્રવેશ કર્યો હતો અને સૌપ્રથમ પોતાનો સ્ટોર હૈદરાબાદમાં રિલાયન્સ ફ્રેશ ને નામે ખોલ્યો હતો…

ED Raid: Reliance Power પર EDની ત્રાટકી અનિલ અંબાણી વિરુદ્ધ મની લોન્ડરિંગનો ગાળિયો મજબૂત! ૧૫ ટીમોએ શરૂ કર્યું સર્ચ ઓપરેશન; શેરબજારમાં પણ મચશે ખળભળાટ..
Today Gold Rate: સોનું ખરીદવાની ઉત્તમ તક! સતત ચોથા દિવસે કિંમતોમાં ગાબડું; મિડલ ઈસ્ટના જંગ વચ્ચે પણ સોનું થયું સસ્તું, જુઓ આજનો લેટેસ્ટ ભાવ.
Gold Rates Crash Amid US-Iran Conflict: સોનાના ભાવમાં કડાકો! ઈરાન-અમેરિકા જંગ વચ્ચે બજારમાં મોટો ઉલટફેર; ચાંદી પણ થઈ નરમ, જુઓ આજનું પ્રાઇસ લિસ્ટ
Russia India Oil Deal: ઈરાન જંગ વચ્ચે રશિયા-ભારત વચ્ચે મોટી ડીલ, ૯૫ લાખ બેરલ તેલ મોકલશે પુતિન; જાણો કેવી રીતે ભારતને થશે ફાયદો..
Exit mobile version