GoFirst તમામ ફ્લાઇટ કેન્સલેશનને 12 મે સુધી લંબાવ્યું

ગોફર્સ્ટએ શુક્રવારે સાંજે જણાવ્યું હતું કે એરલાઇનની તમામ ફ્લાઇટ્સ 12 મે સુધી રદ રહેશે.

by Dr. Mayur Parikh
NCLT admits Go First plea for insolvency; imposes moratorium on assets

 News Continuous Bureau | Mumbai

અગાઉ એરલાઇન્સે તેની તમામ ફ્લાઇટ્સ 9 મે સુધી રદ કરી છે. ઓપરેશનલ કારણોસર, ગોરફર્સ્ટ 9 મે સુધીની ફ્લાઇટ્સ રદ કરવામાં આવી છે. એરલાઇન છે જણાવ્યું હતું કે આ કારણે થયેલી અસુવિધા બદલ અમે દિલગીર છીએ. ટૂંક સમયમાં ચુકવણીના મૂળ મોડ પર સંપૂર્ણ રિફંડ આપવામાં આવશે

કેટલા લોકોએ રિફંડ મેળવ્યું છે તે અંગે એરલાઇન્સે ટિપ્પણી કરી નથી.

ડીજીસીએએ એરલાઇનને મુસાફરોને રિફંડ ચૂકવવા કહ્યું છે જેની રકમ રૂ. 350 કરોડની આસપાસ હોઈ શકે છે છે. એરલાઈન્સ લેસર્સે ડીજીસીએને 22 એરક્રાફ્ટની નોંધણી રદ કરવા કહ્યું છે. પ્રેટ એન્ડ વ્હિટનીના એન્જિનની સમસ્યાને કારણે તેના 50% થી વધુ કાફલા પહેલાથી જ ગ્રાઉન્ડ છે..

 આ સમાચાર પણ વાંચો :  CBI ના દરોડા: સીબીઆઈએ જેટ એરવેઝના સ્થાપક નરેશ ગોયલના ઘરે દરોડા પાડ્યા; ખરેખર કેસ શું છે?

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More