સપ્તાહની શરુઆતમાં જ સોનું-ચાંદી થયું વધારે મોંઘું, જાણો આજે કેટલા છે ભાવ…

by Dr. Mayur Parikh
  • કારોબારી અઠવાડિયાના પ્રથમ દિવસે સોના અને ચાંદીમાં આગઝરતી તેજી જોવા મળી રહી છે.
  • સોનુ મલ્ટી કોમોડિટી એક્સચેંજ (MCX) પર લગભગ 520.00 રૂપિયાની તેજી સાથે 50824.00 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર કારોબાર કરી રહ્યું છે. 
  • ચાંદી 2,296.00 રૂપિયાની તેજી સાથે 70203.00 રૂપિયા પ્રતિ કિલો પર કારોબાર કરી રહી છે.
  • અમેરિકાની અર્થવ્યવસ્થાને સ્ટિમ્યુઅલ પેકેજ મળવાની સંભાવના અને કોરોનાના વધતા કેસને કારણે વૈશ્વિક બજારમાં સોના-ચાંદીની કિંમતમાં ઉછાળો જોવા મળ્યો છે.

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More