181
Join Our WhatsApp Community
- કારોબારી અઠવાડિયાના પ્રથમ દિવસે સોના અને ચાંદીમાં આગઝરતી તેજી જોવા મળી રહી છે.
- સોનુ મલ્ટી કોમોડિટી એક્સચેંજ (MCX) પર લગભગ 520.00 રૂપિયાની તેજી સાથે 50824.00 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર કારોબાર કરી રહ્યું છે.
- ચાંદી 2,296.00 રૂપિયાની તેજી સાથે 70203.00 રૂપિયા પ્રતિ કિલો પર કારોબાર કરી રહી છે.
- અમેરિકાની અર્થવ્યવસ્થાને સ્ટિમ્યુઅલ પેકેજ મળવાની સંભાવના અને કોરોનાના વધતા કેસને કારણે વૈશ્વિક બજારમાં સોના-ચાંદીની કિંમતમાં ઉછાળો જોવા મળ્યો છે.
You Might Be Interested In