219
Join Our WhatsApp Community
News Continuous Bureau | Mumbai
રશિયા-યુક્રેન યુદ્ધની આગમાં તપીને હવે સોનું પણ ચમકવા લાગ્યું છે.
ભારતમાં સોનાના ભાવમાં ફરી એકવાર જોરદાર ઉછાળો આવ્યો છે.
હાલમાં MCX પર 10 ગ્રામ સોનાની કિંમત 415 રૂપિયાના વધારા સાથે 53932 રૂપિયા છે. ચાંદી પણ રૂ.1,457 ઉછળીને એક કિલો ચાંદીની કિંમત 71426 રૂપિયા થઈ ગઈ છે.
અગાઉ સોમવારે એમસીએક્સ પર સોનું રૂ. 53,700 પર પહોંચી ગયું હતું. ચાંદી 70,000ની સપાટી વટાવી ગઈ હતી.
આ સમાચાર પણ વાંચો : ફેબ્રુઆરી માર્ચ દરમિયાન શેરોમાં રોકાણકારોને પડ્યો મોટો ફટકો, સંપત્તિમાં અધધધ આટલા લાખ કરોડનું થયું જંગી ધોવાણ
You Might Be Interested In