Site icon

સોનું 2 દિવસમાં ₹ 4000 જેટલું તૂટયું, ચાંદી ઊંધે માથે પટકાઈ.. જાણો શુ છે આ પાછળનું પરિબળ..

ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો

મુંબઈ

Join Our WhatsApp Community

12 ઓગસ્ટ 2020 

રશિયામાં કોરોના રસી શોધાયાના સમાચારને કારણે આજે સોના અને ચાંદીની ચમક ફીકી પડી છે. સોનામાં મંગળવારે લગભગ પાંચ ટકાનો ઘટાડો થયો હતો અને ચાંદીના ભાવમાં પણ સાત ટકાથી વધુનો ઘટાડો થયો હતો. ઘરેલું વાયદા બજારમાં સોનું 10 ગ્રામ દીઠ 4000 રૂપિયાની વિક્રમજનક સપાટી તોડીને 55,600 છે અને ચાંદી રૂ. 70,000 પ્રતિ કિલોથી નીચે આવી ગઈ છે. બે દિવસમાં ચાંદી 14000 જેટલું ઘટ્યું છે. સોનું ઓક્ટોબર વાયદાના અગાઉના સત્રની સરખામણીએ મંગળવારે સાંજે મલ્ટિ કોમોડિટી એક્સચેંજમાં સોનાનો ભાવ 10 ગ્રામ દીઠ 52,245 ના સ્તરે હતો, જ્યારે સોનાના ભાવમાં અગાઉના કારોબાર દરમિયાન રૂ .2701નો ઘટાડો થયો હતો. 

વૈશ્વિક બજારોમાં સોનાના ભાવમાં આજે ઘટાડો જોવા મળ્યો છે. સ્પોટ સોનું 2.1% જેટલું ઘટીને 1,872.61 ડૉલર પ્રતિ ઔસ થયું હતું. જ્યારે યુએસ ફ્યુચર્સ 1,900 ની નીચે હતા. ચાંદીના વાયદામાં પણ તીવ્ર ઘટાડો થયો હતો અને તે 7% નીચા સ્તરે હતો.

કોઈ મોટા સુધારણા વિના છેલ્લા કેટલાક દિવસોમાં સોનામાં તીવ્ર તેજી આવી હતી અને તેનાથી તેને ઓવરબેટીંગ થવા માંડી હતી. અમેરિકન ડૉલર ઈન્ડેક્સ થોડા સુધારણા સાથે, આગામી દિવસોમાં સોનામાં હજી સુધારો જોઈ શકીશું, " એક  સિક્યોરિટીઝ ફર્મ ના જણાવ્યાં મુજબ  'સોનું એક પ્રિય એસેટ ક્લાસમાં ફેરવાઈ ગયો હતો. કારણ કે કોરોના વાયરસ રોગચાળો વૈશ્વિક અર્થવ્યવસ્થામાં આતંક મચાવી રહ્યો હતો.

ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ…

https://bit.ly/3fJqhxB 

News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)                       

www.newscontinuous.com               

YouTube : https://www.youtube.com/NewsContinuous      

Twitter : https://twitter.com/NewsContinuous         

Facebook : https://www.facebook.com/newscontinuous         

Instagram : https://www.instagram.com/newscontinuous/         

Email : TheNewsContinuous@gmail.com   

iPhone 17: 2 લાખના આઈફોન કરતા આ વસ્તુ માં રોકાણ કરવું વધુ સારું, ગોકુલ અધ્યક્ષ ની વાયરલ પોસ્ટથી ચર્ચા.
SEBI Decision: સેબીનો હિન્ડનબર્ગને મોટો ફટકો, અદાણી ગ્રુપને મોટી રાહત, જાણો વિગતે
GST Reforms India: GST સુધારા ના કેન્દ્ર સરકારના નિર્ણયથી આ ક્ષેત્રને મળશે વેગ
GST Reforms: GST દરોમાં ઘટાડા થી થશે રૂપિયાનો વરસાદ! લોકોના હાથમાં આવશે આટલા લાખ, નિર્મલા સીતારમણે કહી મોટી વાત
Exit mobile version