આયાત ડ્યૂટીમાં ઘટાડો થતાં પીળી ધાતુ પર અસર: ચાંદીના ભાવમાં ઉછાળા બાદ આજે નરમ. જાણો શું છે આજના લેટેસ્ટ ભાવ

by Dr. Mayur Parikh

બજેટમાં સોનાની આયાત ડ્યૂટી માં ઘટાડો કરવામાં આવતાં તેની અસર સોના અને ચાંદીના ભાવ પર જોવા મળી છે

મલ્ટી કોમોડિટી એક્સચેંજ (MCX) પર, સોનાનો વાયદો 10 ગ્રામ દીઠ 0.6% ઘટીને રૂ. 48,438, જ્યારે ચાંદીનો વાયદો 2 ટકાથી નીચે ઘટીને 72,009 રૂપિયા પ્રતિ કિલો થઈ ગયો છે.

કોમોડિટીના નિષ્ણાંતોના જણાવ્યા અનુસાર, આયાત ડ્યુટીમાં ઘટાડાને લગતી બજેટની જાહેરાતમાં 12.5 ટકાથી ઘટાડીને 7.5 ટકા થવાથી સોનાની કિંમત ઘટવા લાગી છે.

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More