230
સોનાના ભાવમાં આજે ફરીથી ઘટાડો નોંધાયો છે 10 ગ્રામ સોનાનો ભાવ 44,509 રૂપિયા થયો છે.
અમેરિકી ડોલરના વધતા જતા ભાવને પરિણામે સોનામાં મંદી આવી છે.
ચાંદીના ભાવ પણ ઘટયા છે, ચાંદી 67,364 રૂપિયા પ્રતિ કિલો છે.
You Might Be Interested In
