Site icon

Gold rate : record ભારતમાં સોનાનો વપરાશ વધ્યો. આંકડા ઘણા સારા છે…

Gold rate : record ભારતે ચાલુ વર્ષના પ્રથમ ત્રણ મહિનામાં 136 ટન સોનાનો વપરાશ કર્યો છે.

Gold makes new record in first quarter of 2024

Gold makes new record in first quarter of 2024

News Continuous Bureau | Mumbai

Gold rate : record ભારતમાં પ્રથમ ત્રણ મહિના દરમિયાન સોનાની ( Gold  ) માંગમાં આઠ ટકાનો વધારો થયો છે. પ્રાપ્ત આંકડા મુજબ પહેલા ક્વાર્ટરમાં ( first quarter ) 75 હજાર કરોડ રૂપિયાનું બિઝનેસ થયો છે. આ બિઝનેસ આશરે 20% જેટલો વધારે છે. તેમજ ફૂલ વપરાશમાંથી 95% જેટલો સોનાનો વપરાશ જ્વેલરી બનાવવા માટે થયો.  

Join Our WhatsApp Community

આ ઉપરાંત અન્ય આંકડા પણ ઉત્સાહ જનક છે.

આ સમાચાર પણ વાંચો : Paytm president: Resignation Paytm ને વધુ એક ઝટકો પ્રેસિડેન્ટે આપ્યું રાજીનામું.

Gold rate : record સોનાની કઈ વસ્તુઓ સૌથી વધુ વેચાઇ?

જે માહિતી સામે આવી છે તે મુજબ સોનાની લગડી અને સિક્કાઓના વેચાણમાં 20% જેટલો વધારો થયો છે. આંતરરાષ્ટ્રીય સ્તર પર સોનાની કિંમત વધી પરંતુ તેનો અસર સ્થાનિક બજાર ઉપર માત્ર બે ટકા જેટલો જ પડ્યો છે. આમ ભારતીય ગોલ્ડ માર્કેટમાં (  Indian Gold Market ) પરિસ્થિતિ કાબૂમાં છે. આ ઉપરાંત રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા ( RBI ) લગભગ 19 ટન જેટલા સોનાની ખરીદી કરી છે. આ ખરીદી ગત વર્ષ કરતાં ત્રણ ટન વધુ છે. 

આમ ગોલ્ડ માર્કેટમાં અત્યારે ચાંદી-ચાંદી છે…

iPhone 17: 2 લાખના આઈફોન કરતા આ વસ્તુ માં રોકાણ કરવું વધુ સારું, ગોકુલ અધ્યક્ષ ની વાયરલ પોસ્ટથી ચર્ચા.
SEBI Decision: સેબીનો હિન્ડનબર્ગને મોટો ફટકો, અદાણી ગ્રુપને મોટી રાહત, જાણો વિગતે
GST Reforms India: GST સુધારા ના કેન્દ્ર સરકારના નિર્ણયથી આ ક્ષેત્રને મળશે વેગ
GST Reforms: GST દરોમાં ઘટાડા થી થશે રૂપિયાનો વરસાદ! લોકોના હાથમાં આવશે આટલા લાખ, નિર્મલા સીતારમણે કહી મોટી વાત
Exit mobile version