ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો
મુંબઈ, ૧૭ એપ્રિલ 2021
શનિવાર
એક તરફ ભારત દેશમાં બેરોજગારી ઘણી વધી ગઈ છે. કોરોના ને કારણે લોકો પાસે કામ ધંધા અને પૈસા નથી. આવા સમયે કામચોરી નો આરોપ માથે ચડાવી ને ફરનાર સરકારી કર્મચારીઓને આનંદ જ આનંદ છે.
હાલમાં જ ભારતની અગ્રગણ્ય ઇન્શ્યોરન્સ કંપની લાઇફ ઇન્શ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા એટલે કે એલ આઈ સી એ પોતાના કર્મચારીઓ માટે ૧૬ ટકા પગાર વધારો નક્કી કર્યો છે. આ ઉપરાંત કર્મચારીઓની સુવિધા માટે અઠવાડિયામાં પાંચ દિવસ નામનો એલાન કર્યું છે.
કોના બાપની દિવાળી? કરો મજા!!!
આને કહેવાય સ્વદેશી અપનાવો? ઉદ્ધવ ઠાકરે નું ફેસબુક પર લાઈવ અને દૂરદર્શન પર કશું જ નહીં!!
