નિકાસ કર્તાઓને મોટી રાહત. હવે ટેક્સ માં આ ફાયદો. જાણો વિગત Google ન્યુઝ માં જોડાવા માટે અહીં ક્લિક કરો : Dr. Mayur Parikh 5 years ago ભારત સરકાર દ્વારા નિકાસ થતી તમામ વસ્તુઓ પર ટેક્સ રિફંડ યોજનાનો લાભ આપવાનો નિર્ણય લેવાયો છે. આ યોજના અંતર્ગત ૧ જાન્યુઆરીથી નિકાસકારોને ટેક્સ રિફંડ નો લાભ મળશે. આ પૈસાનો ઉપયોગ તેઓ આયાતી વસ્તુ પર ડ્યુટી ચૂકવવામાં કરી શકશે. Join Our WhatsApp Community