320
Join Our WhatsApp Community
- નાની બચત યોજના પર કોઇ પણ પ્રકારનો બદલાવ નહીં થાય.
- સરકાર દ્વારા વ્યાજદર અંગે લેવાયેલો નિર્ણય પરત લેવાશે
- PPF અને FD પર જુના વ્યાજદર યથાવત્ રહેશે.
- PPF પર 7.1 ટકા, સિનિયર સિટીઝન સેવિંગ સ્કીમ્સ પર 7.4 ટકા, સુકન્યા સમૃદ્ધિ પર 7.6 ટકા અને કિસાન વિકાસ પત્ર પર 6.9 ટકા વ્યાજદર યથાવત્ રહેશે
- માત્ર ૨૪ કલાક માં સરકારે નિર્ણય બદલ્યો.
You Might Be Interested In
