Site icon

વેપારીઓને રાહતઃ કેન્દ્ર સરકારે ઈન્કમટેક્સ રિટર્ન ફાઈલ કરવાની મુદત વધારી આપી જાણો વિગત,

Income Tax-Government’s gift to senior citizens before the budget-returns will not have to be filed

ખુશખબર / આ લોકોને નહીં ભરવું પડે ઈનકમ ટેક્સ, બજેટ પહેલા સરકારે આપી આ ગુડ ન્યૂઝ

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ,12 જાન્યુઆરી 2022

Join Our WhatsApp Community

બુધવાર. 
ચાલુ આર્થિક વર્ષ માટે ઈન્મટેક્સ ફાઈલ કરવા માટે કેન્દ્ર સરકારે મુદત વધારી આપી છે .આ મુદ્દત ૧૫ માર્ચ ૨૦૨૨ સુધી  વધારી છે અગાઉ આ મુદ્દત ડિસેમ્બર ૨૦૨૧ સુધી ની હતી .તેથી દેશભરના વેપારીઓને તેનાથી રાહત મળી છે.

 કોન્ફડરેશન ઓફ ઓલ ઈન્ડિયા ટ્રેડર્સ (CAIT) દ્વારા બહાર પાડવામાં આવેલી મિડિયા રિલીઝ મુજબ કોરોનાકાળમાં વેપારીઓ તકલીફમાં છે. બધુ જ અસ્ત-વ્યસ્ત છે, તેમાં પાછો કોરોનાનો પ્રકોપ વધ્યો છે. ચાર્ટડ એકાઉન્ટન્ટ પાસે પાસે પણ સ્ટાફની ઉપસ્થિતિ ઓછી રહેતી હોવાથી સમય પર ફાઇલિંગ કરવું મુશ્કેલ હતું. તેથી ઇન્કમટેક્સ રિટર્ન ફાઈલ કરવાની  તારીખ આગળ વધારવા માટે નાણા મંત્રી શ્રી નિર્મલા સીતારામન ને પત્ર લખી વિનંતી કરવામાં આવી હતી. આ દરમિયાન અખબારોમાં તેને લગતા અહેવાલો આવ્યા હતા. તેથી લોકોન હાલકીને પગલે મંગળવારે સરકારે પરિપત્ર બહાર પાડી કંપનીઓને રિટર્ન ફાઇલ કરવાની તારીખ મુદત વધારી આપવામાં આવી છે.

ઉતરાયણ મોંઘી બનશે, પતંગ-દોરાના ભાવમાં આ વર્ષે ૨૫ ટકાનો વધારો

Benjamin Netanyahu: ભારત-ઇઝરાયલ મૈત્રી વધુ મજબૂત થશે; વડાપ્રધાન બેન્જામિન નેતાન્યાહૂ ટૂંક સમયમાં ભારતની મુલાકાતે
Crypto Market Crash: ક્રિપ્ટોકરન્સીમાં કોહરામ: રોકાણકારોની જંગી વેચવાલીથી બજાર તૂટ્યું, જાણો માર્કેટ ક્રેશ પાછળનું મોટું કારણ
India-US LPG Deal: અમેરિકા સાથે ભારતનો સૌથી મોટો LPG કરાર, મંત્રી બોલ્યા – ‘ઐતિહાસિક શરૂઆત’, શું ગેસના ભાવ ઘટશે?
Gold Price: સોના અને ચાંદી ની ચમક થઈ ઝાંખી, 17 નવેમ્બરે ભાવમાં આવ્યો આટલો ઘટાડો, જાણો તમારા શહેરનો લેટેસ્ટ રેટ
Exit mobile version