414
Join Our WhatsApp Community
News Continuous Bureau | Mumbai
કેન્દ્રની મોદી સરકારે(Central govt) ATF અને પેટ્રોલ ડીઝલના એક્સપોર્ટ(Petrol Diesel Export) પર એક્સાઈઝ ડ્યૂટી(Excise duty) વધારવાનો નિર્ણય કર્યો છે.
પેટ્રોલ પર 6 રૂપિયા અને ડીઝલ પર 13 રૂપિયા પ્રતિ લિટર જેટલો એક્સાઈઝ ડ્યુટી માં વધારો કર્યો છે.
સાથે જ ATFના એક્સપોર્ટ પર 6 રૂપિયા પ્રતિ લિટર સેન્ટ્રલ એક્સપોર્ટ(Central Export) એકસાઈઝ ડયુટી વધારી છે.
આખા દેશમાં ઓઇલ સંકટ(Oil crisis) ન થાય એ માટે સરકારે આ પગલું ઉઠાવ્યું છે.
જો કે આ એકસાઈઝ ડયુટી સામાન્ય એકસાઈઝ ડયુટી નથી અને તેનો અસર પેટ્રોલ- ડીઝલની કિંમત(petrol-diesel Price) પર નહીં પડે.
આ સમાચાર પણ વાંચો : કામના સમાચાર-બેંકિંગ સંબંધિત કામ તાત્કાલિક પતાવી દો- જુલાઈ મહિનામાં આટલા દિવસ બેંક રહેશે બંધ
You Might Be Interested In