337
Join Our WhatsApp Community
- કોરોના સંકટકાળ વચ્ચે પણ સરકારની ગુડ્સ અને સર્વિસ ટેક્સ (GST) પેટેની વેરાકીય આવક સતત વધી રહી છે
- ગુરુવારે સરકાર દ્વારા જાહેર કરાયેલા આંકડાઓ મુજબ માર્ચ 2021માં 1,23,902 લાખ કરોડ રૂપિયાનું GST ક્લેક્શન નોંધાયુ
- જુલાઇ-2017થી ભારતમાં લાગુ કરાયેલી નવી કરપ્રણાલી પછીનું સૌથી વધુ માસિક GST ક્લેક્શન છે.
- આ સાથે સતત છઠ્ઠા મહિને GST ક્લેક્શન એક લાખ કરોડ રૂપિયાની ઉપર રહ્યુ છે ઉપરાંત વાર્ષિક તુલનાએ માર્ચ 2021માં GST ક્લેક્શનમાં 27 ટકાનો વધારો નોંધાયો છે
You Might Be Interested In
