291
Join Our WhatsApp Community
News Continuous Bureau | Mumbai
GSTના મોર્ચે ફરી એક વાર સરકાર(Modi Govt)ને ભારે ભરખમ કલેક્શન થયું છે.
સપ્ટેમ્બરમાં જીએસટી કલેક્શન (GST Collection)26 ટકા વધીને 1.47 લાખ કરોડ રૂપિયા થયુ છે.
સપ્ટેમ્બર મહિનામાં સરકારના ખજાનામાં કુલ 1,47,686 કરોડ રૂપિયા આવ્યા છે.
કુલ GST કલેક્શનમાં CGST 25,271 કરોડ, SGST 31,813 કરોડ, IGST 80,464 કરોડ અને 10,137 કરોડના સેસનો સમાવેશ થાય છે
ઉલ્લેખનીય છે કે સતત સાતમા મહિને જીએસટીની આવકમાં વધારો જોવા મળ્યો છે.
આ સમાચાર પણ વાંચો : દુકાનના બોર્ડ મરાઠીમાં લખવાની મુદત ખતમ- મુંબઈમાં માત્ર આટલા ટકા દુકાનોએ જ લગાવ્યા મરાઠી સાઈનબોર્ડ- હવે શું કરશે પાલિકા
You Might Be Interested In