મોદી સરકારની તિજોરી છલોછલ ભરાઈ- મે મહિનામાં GST કલેક્શન અધધ આટલા લાખ કરોડને પાર-જાણો આંકડાઓ અહીં  

by Dr. Mayur Parikh

News Continuous Bureau | Mumbai 

GSTના મોર્ચે ફરી એક વાર સરકારને(Central govt) ભારે ભરખમ કલેક્શન(Collection) થયું છે. 

મે 2022ના મહિનામાં એકઠા થયેલા ગ્રોસ જીએસટી(Gross GST) કલેક્શન 1,40,885 કરોડ રૂપિયા છે. 

કુલ GST કલેક્શનમાં CGST 25,036 કરોડ રૂપિયા, SGST 32,001 કરોડ રૂપિયા, IGST 73,345 કરોડ રૂપિયા અને ઉપકર 10,502 કરોડ રૂપિયાનો સમાવેશ થાય છે. 

જુલાઈ 2017માં GST સિસ્ટમ(GST system) લાગુ થયા બાદ આ ચોથી વખત છે જ્યારે માસિક GST કલેક્શન 1.40 લાખ કરોડ રૂપિયાને વટાવી ગયું છે

આ સમાચાર પણ વાંચો : માર્કેટમાં શેરોમાં ઘટાડાના પગલે LICને મોટું નુકસાન, માર્કેટ કેપની દ્રષ્ટીએ એક ક્રમ નીચે, આ કંપની આગળ નીકળી ગઈ

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More