Site icon News Continuous Bureau | Mumbai

HDFC Bank FD : HDFC બેંક ખાસ FD પર બમ્પર વ્યાજ ઓફર કરી રહી છે, 55 મહિનાના રોકાણ પર મજબૂત વળતર.

HDFC Bank FD : તાજેતરમાં, એચડીએફસી બેંકે બે વિશેષ ફિક્સ ડિપોઝિટ યોજનાઓ શરૂ કરી હતી. આમાં બેંક રોકાણ પર સાત ટકાથી વધુના દરે વ્યાજ આપી રહી છે.

HDFC Bank is offering bumper interest on special FD, strong returns on 55 months investment

HDFC Bank is offering bumper interest on special FD, strong returns on 55 months investment

 News Continuous Bureau | Mumbai

HDFC Bank FD : દેશની સૌથી મોટી ખાનગી બેંક એચડીએફસી બેંકે તાજેતરમાં મર્યાદિત સમયગાળા માટે બે વિશેષ ફિક્સ્ડ ડિપોઝિટ સ્કીમ લોન્ચ કરી છે. બેંકે 35 મહિના અને 55 મહિનાના સમયગાળા માટે બે ફિક્સડ ડિપોજીટ પ્લાન લોન્ચ કર્યા છે, જેમાં રોકાણની શરુવાત 29 મે 2023 થી થઈ રહી છે. આ બન્ને સમયગાળાની ફિક્સડ ડિપોજીટ પર બેંક સાત ટક્કા થી વધુ વ્યાજ દર આપી રહ્યુ છે. સાથે જ સિનીયર સીટીજનને રોકાણ પર 0.5 ટક્કાનુ વધુ વ્યાજ મળશે. જોકે, આ FD સ્કીમ મર્યાદિત સમયગાળા માટે રોકાણ માટે ખુલ્લો છે.

Join Our WhatsApp Channel

HDFC Bank FD : સ્પેશ્યલ વ્યાજ દરો

બેંક અનુસાર, 35 મહિના અથવા 2 વર્ષ 11 મહીનાના સમયગાળા વાળા સ્પેશ્યિલ ફિક્સડ ડિપોજીટ સ્કીમમાં રોકાણ કરવાવાળાને 7.20 ટક્કાની હિસાબે વ્યાજ મળશે. તેમજ, 55 મહિના અથવા 4 વર્ષ 7 મહિનાના સમયગાળામાં સ્પેશ્યલ FD પર 7.25 ટક્કાનૂં બેંક વ્યાજ ઓફર કરી રહી છે. એચડીએફસી બેંક તેમની અન્ય સમયગાળાની ફિક્સડ ડિપોજીટ પર ત્રણ ટક્કા થી લઈને 7.25 ટક્કાનુ વ્યાજ ઓફર કરી રહી છે. 7.25 ટક્કા મહત્તમ વ્યાજ 4 વર્ષ 7 મહિનાથી 10 વર્ષના સમયગાળા વાળા ફિક્સડ ડિપોજીટ પર બેંક આપી રહ્યુ છે.

આ સમાચાર પણ વાંચો : અષાઢ માસનું પ્રથમ પ્રદોષ વ્રત છે ખૂબ જ વિશેષ, જાણો પૂજા પદ્ધતિ અને મહત્ત્વ

પોસ્ટ-ડિપોઝીટ ટાઇમ ડિપોઝિટ 36 મહિના અથવા ત્રણ વર્ષમાં પાકતી રોકાણ માટે 7 ટકા વ્યાજ દર ઓફર કરે છે. તુલનાત્મક કાર્યકાળ માટે, જે 35 મહિના છે, HDFC બેંક સામાન્ય ગ્રાહકો માટે વધારાના 0.20 ટકા ઓફર કરે છે.

ગત વાર્ષિક વર્ષમાં રિર્જવ બેંકના લગાતાર રેપો રેટમાં વધારો થયો છે. તેના પછી બેંકોમાં પણ તેમની FD સ્કીમ ને આકર્ષક બનાવા માટે વ્યાજ દરોમાં વધારો કર્યો છે. હાલ વાર્ષિક વર્ષમાં રિર્જવ બેેંકને અત્યાર સુધી રેપો રેટ માં કોઈ પણ વધારો કર્યો નથી. રેપો રેટ તે હોય છે જેના પર, રિર્જવ બેંક અન્ય બેંકોને કર્જ આપે.

 

Asia Richest Person Mukesh Ambani મુકેશ અંબાણી ફરી બન્યા એશિયાના સૌથી ધનવાન ઉદ્યોગપતિ સંપત્તિમાં તોતિંગ ઉછાળો, ગૌતમ અદાણીને પાછળ છોડી ફરી નંબર૧ તાજ મેળવ્યો
Reliance Independence Biscuits Launch હવે બિસ્કિટ સેગમેન્ટમાં ધૂમ મચાવશે રિલાયન્સ આ રાજ્યથી થઈ શરૂઆત, ₹૫ થી ₹૧૨૫ સુધીના પેક્સ સાથે ૨૮ નવી વેરાઇટી લોન્ચ
Nita Isha Ambani Street Shopping નીતા અંબાણી અને ઈશા અંબાણી કર્જતના બજારોમાં ખરીદી કરતા જોવા મળ્યા પૌત્રપૌત્રી આદિયા અને ક્રિષ્ના સાથે દિવાળીની સ્ટ્રીટ શોપિંગ, વીડિયો વાયરલ
UPI Daily Transactions Cross 1 Lakh Crore તહેવારોની ખરીદીથી ડિજિટલ વ્યવહારોમાં તેજી, પ્રતિ દિવસ સરેરાશ ૮૨.૨ કરોડ ટ્રાન્ઝેક્શન સાથે માસિક મૂલ્ય પહેલીવાર ₹૩૦ લાખ કરોડને વટાવી ગયું
Exit mobile version