News Continuous Bureau | Mumbai
બેંક ઓફ બરોડા(BOB), બેંક ઓફ ઇન્ડિયા(BOI)બાદ હવે હાઉસિંગ લોન(Housing Loan) કંપની એચડીએફસી(HDFC) લિમિટેડે પણ લોન પરના વ્યાજ દરમાં(Interest rate) વધારો કર્યો છે.
એચડીએફસી લિમિટેડે તેના સ્ટાન્ડર્ડ લેન્ડિંગ રેટમાં(Standard landing rate) 0.30 ટકાનો વધારો કર્યો છે.
આનાથી બેંકના હાલના અને નવા બંને ગ્રાહકો માટે લોન મોંઘી થશે.
આ વધારો આગામી 9 મેથી એટલે કે સોમવારથી લાગુ થશે.
આ પહેલા icici બેંક, બેંક ઓફ બરોડા અને બેંક ઓફ ઇન્ડિયા સહિત અન્ય કેટલીક ધિરાણ સંસ્થાઓએ(Lending institutions) પણ દરોમાં વધારો કર્યો હતો.
ઉલ્લેખનીય છે કે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI)દ્વારા રેપો રેટમાં(Repo rate) 0.40 ટકાનો વધારો કરવામાં આવ્યો છે.
આ સમાચાર પણ વાંચો : દેશના લાખો નાના વેપારીઓની મળશે રાહત, કિસાન ક્રેડિટ કાર્ડની માફક જ MSMEs વેપારીઓને ક્રેડિટ કાર્ડ આપવાની કેન્દ્રની યોજના. જાણો વિગતે.

Leave a Reply