Site icon

ઘર ખરીદનારનું વધ્યું ટેન્શન, હવે આ બેન્કની હોમ લોન પણ થઈ મોંઘી, સોમવારથી લાગુ પડશે વધારો

News Continuous Bureau | Mumbai

બેંક ઓફ બરોડા(BOB), બેંક ઓફ ઇન્ડિયા(BOI)બાદ હવે હાઉસિંગ લોન(Housing Loan) કંપની એચડીએફસી(HDFC) લિમિટેડે પણ લોન પરના વ્યાજ દરમાં(Interest rate) વધારો કર્યો છે. 

Join Our WhatsApp Community

એચડીએફસી લિમિટેડે તેના સ્ટાન્ડર્ડ લેન્ડિંગ રેટમાં(Standard landing rate) 0.30 ટકાનો વધારો કર્યો છે. 

આનાથી બેંકના હાલના અને નવા બંને ગ્રાહકો માટે લોન મોંઘી થશે. 

આ વધારો આગામી 9 મેથી એટલે કે સોમવારથી લાગુ થશે.

આ પહેલા icici બેંક, બેંક ઓફ બરોડા અને બેંક ઓફ ઇન્ડિયા સહિત અન્ય કેટલીક ધિરાણ સંસ્થાઓએ(Lending institutions) પણ દરોમાં વધારો કર્યો હતો. 

ઉલ્લેખનીય છે કે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI)દ્વારા રેપો રેટમાં(Repo rate) 0.40 ટકાનો વધારો કરવામાં આવ્યો છે.

આ સમાચાર પણ વાંચો : દેશના લાખો નાના વેપારીઓની મળશે રાહત, કિસાન ક્રેડિટ કાર્ડની માફક જ MSMEs વેપારીઓને ક્રેડિટ કાર્ડ આપવાની કેન્દ્રની યોજના. જાણો વિગતે.

India Oman Trade Deal: ગલ્ફ દેશોમાં ભારતની મોટી એન્ટ્રી: ઓમાન સાથેની ડીલથી ખુલશે આરબ દેશોના વેપારના દરવાજા, જાણો ભારતને શું થશે ફાયદો?
Gold price: ચાંદીના ભાવમાં મોટો ઉછાળો, કિંમતોમાં જબરદસ્ત તેજી, જાણો મહાનગરોમાં 10 ગ્રામ સોનાનો ભાવ
Insurance sector 100% FDI: ઇન્શ્યોરન્સ સેક્ટરમાં મોટો ધડાકો! 100% FDI ને લીલી ઝંડી, જાણો તમારા પ્રીમિયમ અને ક્લેમ સેટલમેન્ટ પર શું થશે અસર.
Gold price: સોનાના ભાવ ધડામ રોકાણકારો માટે ખુશખબર, MCX પર ગોલ્ડ રેટમાં ઘટાડો, તમારા શહેરનો 10 ગ્રામ સોનાનો ભાવ અહીં જુઓ
Exit mobile version